પ્રિન્ટ કરો Print this | Share this

ખેડુત ખાતેદાર હોવા અંગેનો દાખલો મેળવવા બાબત

 

હું કઈ રીતે ખેડુત ખાતેદાર હોવા અંગેનો દાખલો મેળવી શકું?
મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૨૮ મુજબ

[File Size : 51 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૫ દિવસ
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો રૂબરૂ જવાબ
  • સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું
  • સોગંદનામું
  • જે જમીન ધારણ કરતા હોય તેની ગામ ન.નં.–૭ / ૧ર, નં. ૮–અ, તથા ન.નં. ૬ની પ્રમાણિત નકલ
  • જે જમીન વેચાણ લેવાની હોય તેના અદ્યતન ગામ ન. નં. ૭ / ૧ર, નં. ૮–અ, ન.નં. ૬ની પ્રમાણિત નકલ

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M

હોલિડે કેલેન્ડર

 
રજાઓ અને બિન કામદાર શનિવાર