પ્રિન્ટ કરો Print this | Share this

ખેતીના હેતુ માટે ગણોતધારા હેઠળ પ્રતિબંધિત સત્તા પ્રકાર (પ્ર.સ.પ્ર.)ના નિયંત્રણો દુર કરવા બાબત

 

હું કઈ રીતે ખેતીના હેતુ માટે ગણોતધારા હેઠળ પ્રતિબંધિત
સત્તા પ્રકાર (પ્ર.સ.પ્ર.)ના નિયંત્રણો દુર કરી શકું?
પ્રાંત અધિકારીશ્રીને, પરિશિષ્ટ - ૧/૧૯ મુજબ.

[File Size : 48 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૬૦ દિવસ.
ફીરુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • સંબંધિત વિસ્તારમાં તલાટી કમ મંત્રી રૂબરૂ આપેલ જવાબ.
  • સ્થળ સ્થિતિ અંગેનું પંચનામું.
  • તલાટી દ્વારા તૈયાર કરવામાં આવેલ ચેકલીસ્ટ.
  • ગામ નં. ૮-અ તથા ૭/૧૨ ની છેલ્લા ૧૫ વર્ષના પાણી પત્રકની નકલ.
  • ગામ ન.નં.-૬ ની તમામ નકલ.
  • ગામે એકત્રીકરણ યોજના અમલમાં હોય તો એકત્રીકરણ તકતાની નકલ.
  • નકશાના ટ્રેસીંગની નકલ.

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M

હોલિડે કેલેન્ડર

 
રજાઓ અને બિન કામદાર શનિવાર