પ્રિન્ટ કરો Print this | Share this

મીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવવા અંગે

 

હું કઈ રીતે મીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવી શકું?
જિલ્લા કલેકટરશ્રીને, પરિશિષ્ટ-૧/૧૪ મુજબ.

[File Size : 71 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧૨૦ દિવસ.
ફીરુ. ૫૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

 • મંડળીના સભ્યોની વિગત દર્શાવતું પત્રક.
 • અરજદારનો રૂબરૂ જવાબ.
 • જમીનની સ્થળ સ્થિતિનું પંચનામું.
 • પ્રોસેસ ફી નું ચલન.
 • માંગણીવાળી જમીનના ગામ ન.નં. ૭/૧૨ ની પ્રમાણિત નકલો.
 • માંગણીવાળી જગ્યાનો નકશો.
 • મંડળી / પેઢીના કિસ્સામાં નોંધણી પ્રમાણપત્ર.
 • સહકારી મંડળીના કિસ્સામાં બંધારણ તથા પેટા નિયમોની નકલ.
 • આવકવેરા અંગે કાયમી ખાતા નંબરનો આધાર (PAN).
 • છેલ્લા ત્રણ વર્ષના ઓડિટેડ હીસાબો.
 • છેલ્લા ત્રણ વર્ષનું બેંક ખાતાનું શાખપત્ર.
 • અરજદારનો અનુભવ / પ્રવૃત્તિની વિગતો.
 • મીઠા ઉદ્યોગ માટેનો સુચિત પ્રોજેક્ટ રીપોર્ટ.

Application Process

Application Process

Jan Seva Kendra, Sabarkantha

District Collector Office
Alkapuri Pologround,
Alkapuri, Himatnagar,
Sabarkantha,
Gujarat - 383001

8:30 A.M To 5:30 P.M

હોલિડે કેલેન્ડર

 
રજાઓ અને બિન કામદાર શનિવાર